The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

7:28pm 02-20-2020
Pratik Kakadiya
https://www.youtube.com/channel/UCj-mg_-L8x0s2VWFTpQsYKQ/playlists

● ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકાઉન્ટ વિષયના ક્લાસરૂમમાં ભણાવેલા લેક્ચર ઘરે બેઠા જોવા માટે.
● યુ ટ્યુબમાં સર્ચ કરો vivan commerce eduworld
● પ્લે લિસ્ટમાં જોવાથી દરેક પ્રકરણના વીડિયો ક્રમમાં જોવા મળશે
9:39am 07-15-2019
thakor sanjaykumar
congratulation saheb apna blog ma 2 lakhthi vadhu yusers banya
2:38pm 03-15-2019
Dr. Mihir
Hello Sir,

I found your blog very interesting and helpful contents were published on blog.
8:46am 09-19-2018
Afifa Mastu
આપનો બ્લૉગ ખરેખર ખૂબ સુંદર લાગ્યો. બી.ઍડ્. ના અભ્યાસક્રમ અંતર્ગત વિવિધ બ્લૉગ શોધ્યા. તેમાં મને આપનો બ્લૉગ વધુ ગમ્યો કારણ કે તમે તમારા વિશે ની પણ સંપૂર્ણ માહિતી ખૂબ સરસ રીતે લખી છે. બીજા બ્લૉગ જોયા તેમાં આ મુજબનું ના હતું. તેમના નામ પરથી તેમના વિશેની માહિતી શોધવાની જરૂર પડી. આ ઉપરાંત વિજ્ઞાનના રમકડા ને લગતી માહિતી ખૂબ ગમી. સર,તમારાં આ સુંદર કાર્ય માટે ખૂબ ખૂબ અભિનંદન. અને તમે હજુ ખૂબ સારું કાર્ય કરો અને ખૂબ પ્રગતિ મેળવો એવી શુભેચ્છા.
5:40pm 10-02-2017
divyesh vyas
સત્ય અને સાદગીના પ્રતીક લાલબહાદુર શાસ્ત્રી..... શીર્ષક ધરાવતો લેખ આપની વેબસાઇટ (બ્લોગ) પર લેવામાં આવ્યો છે. આ લેખ મેં લખેલો છે અને સંદેશની સંસ્કાર પૂર્તિમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. મારી કે અખબારની મંજૂરી વિના આ લેખ પ્રગટ કરવામાં આવ્યો છે અને અધૂરામાં પૂરું બાયલાઇન (લેખકનું નામ) તથા સ્રોત (અખબારનું નામ)નો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. આ તડફંચી કહેવાય. આપના જેવા પ્રતિષ્ઠિત લોકોને શોભે નહીં. - દિવ્યેશ વ્યાસ, [email protected]
10:55pm 06-23-2017
Aruna prajapati
ખૂબ સરસ, બધી જ માહિતી કામ લાગે તેવી છે. શિક્ષકે પોતાના જ્ઞાનરૂપી શસ્ત્રને હમેશાં વાંચન દ્વારા સજ્જ રાખવું જોઇએ. જેથી વર્ગકાર્ય સારી રીતે કરી શકાય જે શસ્ત્રને ધાર કાઢવાનું ઉમદા કાર્ય આપે કર્યું છે. શિક્ષક પોતે હમેશાં કઇ ને કઇ શીખતો રહે તો જ તેનો વ્યવસાય સાર્થક ગણાય જે માટેનું સારું એવું ભાથું પૂરુંં પાડ્યુ છે. આપ દરેક માટે પ્રેરણા પૂરી પાડો એવી અભયર્થના સહ ધન્યવાદ.
11:33pm 06-05-2017
thakor sanjay
very nice blog. good information and very usefully all websit.]
10:00pm 02-28-2017
Jani Haresh M
The best.sir please inform me that I can know the cpf no.by school name and my name?
12:29pm 11-28-2016
ashish upadhyay
Nice blog...
8:08am 11-28-2016
Dilipbhai Pateliya
Very Nice....You are so successfull .aapni website thi amone khub j mahiti prapt thay che ..thanks Sir
4:16pm 08-06-2016
rathod chandrasinh a
nice aa blog me sar computer par aaje joyo khub maza aavi .i am veri happy ....khub sari mahiti aap na aa blog ma che ;aavivij seva aap aapta raho tevi shubhecha pathvu chu.i am veri miss you to sar ;;;;aap hamesa amara prena rup hata ane rahesho -best of luck---sar
8:25pm 07-26-2016
thakor sanjay
A big fan of your own blog. Very interesting and important materials and information about this blog. I am looking for early blog post.
7:47am 07-11-2016
very useful , thanks
how do you do ?
12:56am 03-07-2016
D P Thakar
Sir, I am retired student..... though I know well a student never retires..... I am of 60, a BSNL pensioner, did fall accidently on your blog/site and really I found GOLD MINE. I did try to be enrolled for whatsapp but could not, through your site. If you please, kindly do needfullll .... My whatsapp +91 94260 33722. I will be happy for getting updated. Thank you very much.
Dasharath P Thakar
12:48am 02-19-2016
Kalpesh
Very good blog Sir
But I think here list of schools of our district and
Schools list where vacancy of principal are not available.
Pls add it.
Thanks
Messages: 1 until 15 of 41.
Number of pages: 3
[1] 2 3Older